સમિતિ શિક્ષા વર્ગ, પ્રવેશ વર્ગ - ગુજરાત પ્રાંત (૨૦૨૪) | સમિતિ શિક્ષા વર્ગ, પ્રબોધ વર્ગ - ગુજરાત પ્રાંત (૨૦૨૪) | |
---|---|---|
સમયાવધિ | ૧૨/૦૫/૨૦૨૪ રવિવાર સાંજે ૦૪:૦૦ વાગ્યાથી ૨૬/૦૫/૨૦૨૪ રવિવાર સાંજ સુધી |
૧૨/૦૫/૨૦૨૪ રવિવાર સાંજે ૦૪:૦૦ વાગ્યાથી ૨૬/૦૫/૨૦૨૪ રવિવાર સાંજ સુધી |
સમાવિષ્ટ વિભાગ | ગુજરાત પ્રાંત (નવસારી, સૂરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, નડિયાદ, પૂર્વ કર્ણાવતી, પશ્ચિમ કર્ણાવતી, ગાંધીનગર, મેહસાણા, બનાસકાંઠા) | ગુજરાત પ્રાંત (નવસારી, સૂરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, પૂર્વ કર્ણાવતી, પશ્ચિમ કર્ણાવતી, ગાંધીનગર, મેહસાણા, બનાસકાંઠા) |
વર્ગ સ્થાન | એમ.એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલ, સમશેર પુરા, ડીસા થરાદ હાઇવે. (ડીસા ચાર રસ્તાથી થરાદ હાઇવે, સમશેરપુરા ઉતરવું.) |
એમ.એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલ, સમશેર પુરા, ડીસા થરાદ હાઇવે. (ડીસા ચાર રસ્તાથી થરાદ હાઇવે, સમશેરપુરા ઉતરવું.) |
સંપર્ક સૂત્ર | રેણુબેન ઠાકર : ૯૯૭૯૯૨૩૯૩૫ , કોકિલાબેન જોષી: ૬૩૫૨૦૧૫૭૪૩ | રેણુબેન ઠાકર : ૯૯૭૯૯૨૩૯૩૫ , કોકિલાબેન જોષી: ૬૩૫૨૦૧૫૭૪૩ |
અપેક્ષિત વય | ૧૪ વર્ષ કે તેથી વધુ. (પ્રારંભિક વર્ગ) | ૧૬ વર્ષ કે તેથી વધુ. (પ્રવેશ વર્ગ કરેલ) |
|
---|
|
|
આદ્ય પ્રમુખ સંચાલિકા વં. સ્વ. શ્રીમતિ લક્ષ્મીબાઈ કેલકર (મૌસીજી)
ધ્યેય - તેજસ્વી હિંદુરાષ્ટ્રનું પુનર્નિર્માણ
સૂત્ર - સ્ત્રી રાષ્ટ્રની આધારશીલા છે.