વ્યક્તિત્વ વિકાસ શિબિર - ૨૦૨૫

સમિતિ શિક્ષા વર્ગ, પ્રવેશ વર્ગ - ગુજરાત પ્રાંત (૨૦૨૫)
સમયાવધિ ૧૦/૦૫/૨૦૨૫ શનિવાર સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૨૫/૦૫/૨૦૨૫ રવિવાર સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી
સમાવિષ્ટ વિભાગ ગુજરાત પ્રાંત (નવસારી, સૂરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, નડિયાદ, પૂર્વ કર્ણાવતી, પશ્ચિમ કર્ણાવતી, ગાંધીનગર, મેહસાણા, બનાસકાંઠા)
વર્ગ સ્થાન ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી, સિદ્ધપુર, પાટણ.
સંપર્ક સૂત્ર શિલ્પાબેન : ૮૧૫૩૯૬૭૫૩૧ , બીજલબેન ભટ્ટ : ૯૮૨૫૫૨૦૬૨૭ , કવિતાબેન શુક્લ : ૯૪૦૯૨૮૧૫૭૮
અપેક્ષિત વય ૧૪ વર્ષ કે તેથી વધુ ઉમરના બહેનો, પ્રારંભિક વર્ગ શિક્ષિત.
  • સમિતિ શિક્ષા વર્ગ, પ્રવેશ વર્ગ - ગુજરાત પ્રાંત (૨૦૨૫)
  • વ્યક્તિત્વ વિકાસ શિબિર - ૨૦૨૫ -     લોગીન       રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૦૫/૦૫/૨૦૨૫ સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી છે.
  • પરિચય

    સંસ્થાપિકા

    આદ્ય પ્રમુખ સંચાલિકા વં. સ્વ. શ્રીમતિ લક્ષ્મીબાઈ કેલકર (મૌસીજી)

    ધ્યેય - તેજસ્વી હિંદુરાષ્ટ્રનું પુનર્નિર્માણ

    સૂત્ર - સ્ત્રી રાષ્ટ્રની આધારશીલા છે.

    • “ आत्मा का आधार ही वास्तविक आधार है, क्यों की आत्मा सम है , सब में एक ही जैसे समान रूप में अभिव्यक्त है , सबका एक ही चैतन्य है, इस पूर्णता के आधार परही प्रेमपूर्ण व्यवहार व्यक्ति को परमात्मा का जंग मानकर नितात प्रेम, विश्व को परमेश्वर का व्यक्त रूप मानकर विशुद्ध प्रेम यही वह अवस्था है । ”

      श्री गुरूजी

      अमृत वचन
    • “ સ્વત્વ, સ્વધર્મ, સ્વરાષ્ટ્ર, સ્વાભિમાન અને સ્વજન આ પાંચ 'સ્વ' ની સંરક્ષણ તેમજ સંભાળની જવાબદારી સ્ત્રીની છે. આ પાંચ 'સ્વ' ના સંરક્ષણ માટે સ્ત્રીએ સ્વરક્ષણ માટે સક્ષમ બનવું જોઈએ. તેવો તાઈજીનો ખાસ આગ્રહ હતો. ”

      સુવાક્ય
    • “ तन समर्पित मन समर्पित और यह जीवन समर्पित चाहती हूँ मातृ भू तुझ को अभी कुछ और भी दूँ ॥ ”

      ध्रुव पंक्ति

      गीत

    ઉપક્રમ